ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાના ચમત્કારી ઉપાયો, ધનના ઢગલા થઈ જશે

Posted by

ઘરમાં મતભેદ, કામમાં સફળતા નથી મળી રહી, પૈસાની તંગી તમારું ચિંતાનું કારણ બની રહ્યું છે તો આ માટે તમારે શાસ્ત્રો દ્વારા જણાવવામાં આવેલા કેટલાક ઉપાયો કરવા પડશે. તો ચાલો જાણીએ આજે ​​કઈ કઈ રીતોથી તમે તમારું ભાગ્ય રોશન કરી શકો છો. આ સરળ ઉપાયો કરીને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

 

૧ . જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા યથાવત રહે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ માટે તમારે દક્ષિણાવર્તી શંખમાં ગંગા જળ અને કેસર મિક્સ કરીને ભગવાન કૃષ્ણ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરવો, તેનાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.

 

૨ . તમારુ કોઈ કામ થઈ રહ્યું નથી, એટલે કે તમારા જીવનમાં ફક્ત સમસ્યાઓ જ સમસ્યાઓ છે, તો તેનાથી તમારે હવે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે જો તમે આજે આ નાનો અને સરળ ઉપાય કરશો તો તમારું નસીબ સુધરવા માંડશે.  તમને જણાવીએ આ એક મંત્ર- कृं कृष्णाय नमः નો જાપ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

 

  1. જો તમે ભગવાન કૃષ્ણની કૃપા ઈચ્છતા હોવ તો તેના માટે તમારે માત્ર એક નાનું કામ કરવું પડશે. હા, તમારે ભગવાન કૃષ્ણના મંદિરમાં મોર પીંછા અથવા મોરનો મુગટ અર્પણ કરવાનો છે, આમ કરવાથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

 

૪ . ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ જ પસંદ છે, તેથી તમારે તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની એવી તસવીર લગાવવી જોઈએ જેમાં ભગવાન કૃષ્ણને વાંસળી વગાડતા જોઈ શકાય. આ સિવાય તમારે દરરોજ તેની પૂજા પણ કરવાની છે.

 

૫ . ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, તમારે ભગવાન શ્રી કૃષ્ણને માખણ-મિશ્રી અર્પણ કરવી જોઈએ, જેમાં તુલસીના પાન નાખવા જોઈએ, આ કરવાથી ભગવાન કૃષ્ણ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *